આંતરારાષ્ટ્રીયસ્તરે રમનારાં મહિલા ખેલાડી આજે શાકભાજી વેચવા મજબૂર

આંતરારાષ્ટ્રીયસ્તરે રમનારાં મહિલા ખેલાડી આજે શાકભાજી વેચવા મજબૂર

35 વર્ષીય મોનિતા હાલમાં મણિપુરમાં રહે છે અને શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે.

તેમના એક ભાઈ અને માતા મૃત્યુ પામ્યાં છે. તેમના પિતા પણ દુર્બળ છે.

તેઓએ નેશનલની સાથે ઇન્ટરનેશનલ લેવલે પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સિસ્ટમનો સહયોગ ન મળતાં તેઓ નિરાશ થઈને હવે ગામમાં આવી ગયાં છે.

શૂટએડિટ: નેહા શર્મા, રિપોર્ટર : દીપક શર્મા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો