ગુજરાતના આ શહેરમાં આવેલી છે, વિશ્વની સૌથી નાની ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’

ગુજરાતના આ શહેરમાં આવેલી છે, વિશ્વની સૌથી નાની ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’

ગોધરાના શિક્ષક જયેશકુમાર પ્રજાપતિ વર્ષ 2004થી ચૉક આર્ટ બનાવી રહ્યા છે.

તેમણે ચૉક વડે અનેક પ્રકારની નાની-નાની પ્રતિમાઓ બનાવી છે, પરંતુ ચૉક પર કંડારેલી સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આકૃતિ તેમના પ્રતિમાઓના સંગ્રહમાં સૌથી વધુ આકર્ષક છે.

જુઓ, ચૉકમાંથી પ્રતિમા બનાવતા આ શિક્ષકના અનોખી પ્રતિભાની ઝલક.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો