આર્થિક સ્થિતિને કારણે રમત છોડવા મજબૂર સ્પેશિયલ ઑલિમ્પિક મેડલ વિજેતા

આર્થિક સ્થિતિને કારણે રમત છોડવા મજબૂર સ્પેશિયલ ઑલિમ્પિક મેડલ વિજેતા

સીતા સાહુએ ઍથ્લેટિક્સમાં 2011માં એથેન્સ સ્પેશિયલ ઑલિમ્પિકમાં બે બ્રૉન્ઝ મેડલ જીત્યા છે.

સીતાની સ્પેશિયલ ઑલિમ્પિક 2011માં પસંદગી થઈ.

પણ હાલમાં કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ રમવા જતાં નથી અને પરિવારને મદદ કરે છે.

તેમની આ સ્થિતિ જોઈને પરિવારના સભ્યો પણ દુખી થાય છે.

સીતા જ્યારે 12 વર્ષનાં હતાં, ત્યારે રાજ્યસ્તરે ઍથ્લીટમાં ગોલ્ડમેડલ જીત્યો હતો.

વીડિયો - નેહા શર્મા, તેજસ વૈદ્ય

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો