કોરોના વાઇરસની રસી શોધવાના સમયે વૈજ્ઞાનિકો કૃત્રિમ વાઇરસ કેમ વિકસાવી રહ્યા છે

કોરોના વાઇરસની રસી શોધવાના સમયે વૈજ્ઞાનિકો કૃત્રિમ વાઇરસ કેમ વિકસાવી રહ્યા છે

બ્રિસ્ટૉલ યુનિવર્સિટીની આ લૅબમાં વૈજ્ઞાનિકો કૃત્રિમ રીતે કોરોના વાઇરસ તૈયાર કરવા માટે સંશોધન કરી રહ્યા છે.

વૈજ્ઞાનિકો વાઇરસના જનીન શું સંદેશો આપે છે તેને સમજવાની કોશિશ કરી રહ્યા છે.

વાઇરસ જ્યારે કોષમાં પરિણમે પછી શું કરે છે તેની માહિતીની મદદથી વિશ્વના વૈજ્ઞાનિકો વાઇરસને કઈ રીતે મારી શકાય તે પદ્ધતિ વિકસાવી શકે છે.

બ્રિસ્ટૉલની ટીમ પણ રસી અને દવાઓ તથા અન્ય નિદાનપદ્ધતિઓનાં પરીક્ષણ માટે કુત્રિમ વાઇરસ તૈયાર કરી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો