ગુજરાતીઓ ભૂંગળને ભૂલી ન જાય એ માટે મથી રહ્યો છે વીસનગરનો એક પરિવાર

ગુજરાતીઓ ભૂંગળને ભૂલી ન જાય એ માટે મથી રહ્યો છે વીસનગરનો એક પરિવાર

ગુજરાતના લુપ્ત થતાં વારસાની બીબીસી ગુજરાતીની આ ખાસ શ્રેણીના બીજા ભાગમાં જુઓ ગુજરાતની અનોખી પરંતુ સતત અસ્તિત્વ ગુમાવી જતી પરંપરાગત ભૂંગળ વાદ્ય બનાવવાની કળા.

ગુજરાતના લોકનાટકનો દરજ્જો ધરાવતા ‘ભવાઈ’ના અભિન્ન અંગ એવા ભૂંગળ વગર ભવાઈના વેશ ભજવવાની કલ્પના કરવી પણ અશક્ય છે. પરંતુ ખૂબ જ દુ:ખદ વાત તો એ જ છે કે ભવાઈની જેમ જ ભૂંગળનું અસ્તિત્વ પણ લોકોની સ્મૃતિમાંથી ભુંસાતી જઈ રહી છે. જુઓ વીડિયો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો