Coronavirus : તમને આવેલો તાવ કોરોના વાઇરસ છે કે નહીં તે કેવી રીતે જાણશો?

Coronavirus : તમને આવેલો તાવ કોરોના વાઇરસ છે કે નહીં તે કેવી રીતે જાણશો?

શરદી-ઉધરસ અને તાવ જેવા લક્ષણો હોવાને લીધે કોરોના વાઇરસને ઓળખવો મુશ્કેલ બને છે.

સરકારે જાહેર કરેલી હૅલ્પલાઇન પર અનેક લોકો કોરોના વાઇરસને મળતા આવતા લક્ષણોને લઈને ફરિયાદ કરે છે

તો વળી, અનેક લોકો કોરોના મહામારીને પગલે પોતાને શરદી કે ઉધરસ થાય તો ગંભીર ચિંતા અને ભય અનુભવે છે.

આ સંજોગોમાં સવાલ એ છે કે શું દરેક તાવ કોરોના વાઇરસ છે તમને જો તાવ આવ્યો તો તમારે કોરોના વાઇરસની ચિંતા કેટલી કરવી જોઈએ અને કેટલી ન કરવી જોઈએ. સમજવા માટે જુઓ વીડિયો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો