કોરોના વાઇરસ અંગેની માહિતી ચીને દુનિયાથી છુપાવી?
કોરોના વાઇરસ અંગેની માહિતી ચીને દુનિયાથી છુપાવી?
ચીનથી શરૂ થયેલી કોરના વાઇરસની મહામારી આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે.
12 એપ્રિલ સુધી દુનિયાના 185 દેશોમાં તેનું સંક્રમણ ફેલાયું છે. દુનિયામાં 17 લાખથી વધારે લોકોને તેનું સંક્રમણ લાગ્યું છે તો એક લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.
એક તરફ વિશ્વ આરોગ્ય સંગઠને ચીને ઝડપથી કામગીરી કરી હોવાનું કહે છે તો અમેરિકાથી લઈને યુકે સુધી અનેક દેશો ચીને આ મુદ્દે પારદર્શિતા નહીં દાખવી હોવાનો આરોપ મૂકે છે.
કોરોના વાઇરસ અને ચીનની ગુપ્ત નીતિ અંગેનો આ અહેવાલ જુઓ વીડિયોમાં.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો