માતૃભાષા દિવસ : એ દાદી જે યુટ્યૂબ પર શીખવે છે ગુજરાતી વ્યાકરણ અને જોડણીના પાઠ

માતૃભાષા દિવસ : એ દાદી જે યુટ્યૂબ પર શીખવે છે ગુજરાતી વ્યાકરણ અને જોડણીના પાઠ

કોઈ પણ ભાષામાં વ્યાકરણ અને જોડણીએ દરેક માટે સહજ નથી હોતાં.

ગુજરાતી ભાષામાં પણ જોડણી અને વ્યાકરણને લઈને લોકોને અનેક મૂંઝવણો અને સવાલો હોય છે.

આવામાં 72 વર્ષનાં રક્ષાબહેન દવે યુટ્યૂબના માધ્યમથી લોકોને સરળ રીતે ગુજરાતી ભાષામાં જોડણી અને વ્યાકરણ શીખવે છે.

રક્ષાબહેનને અનેક શાળાઓ બાળકોને વાર્તાઓ કહેવા માટે પણ આમંત્રણ આપે છે.

રક્ષાબહેનને આટલી મોટી વયે યુટ્યૂબર બનવાનો વિચાર કેવી રીતે આવ્યો અને કેવી છે તેમની રીત જુઓ વીડિયોમાં.

(આ વીડિયો સૌપ્રથમ ફેબ્રુઆરી 2019માં પ્રકાશિત કરાયો હતો)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો