આ ગુજરાતી કપલ તમને આપશે #LifeGoals

આ ગુજરાતી કપલ તમને આપશે #LifeGoals

સામાન્ય રીતે એવું માનવામાં આવે કે 60 વર્ષની ઉંમર થાય એટલે નિવૃત્તિનો સમય. પોતાની સક્રિય જિંદગીને અલવિદા કહીને 'આગામી પેઢી' માટે માર્ગ કરી આપવાનો સમય.

જોકે, વડોદરાનાં મોહન તથા લીલા ચૌહાણની કહાણી અલગ છે.

જિંદગીની અનેક તડકી-છાંયડી જોયા બાદ હવે દંપતી એવું કંઈક કરે છે કે તેમને જોનારને લાઇફ તથા કપલ ગોલ્સ મળે.

તેમના જીવનની આ અતરંગી વાત આ વીડિયોમાં જાણો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો