ચોમાસું ક્યારે આવશે અને કેવું હશે?

ચોમાસું ક્યારે આવશે અને કેવું હશે?

દેશભરમાં કોરોના વાઇરસના સંક્રમણને લીધે લૉકડાઉનની સ્થિતિ છે, ત્યારે હમાવાનવિભાગ દ્વારા વરસાદ મામલે પણ આગાહી કરવામાં આવી છે.

ચોમાસું આવી ચઢે તો શું કરવું અને કયાં પગલાં લેવાં એ મામલે ગુજરાતના અધિકારીઓની બેઠક મળી હતી.

હવામાનવિભાગ દ્વારા અપાયેલી માહિતીમાં સાયક્લૉનિક સર્ક્યુલેશનને કારણે બંગાળની ખાડીમાં સર્જાયેલા ચોમાસાને ભારતમાં આગળ વધવામાં મદદ મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો