શ્રમિક એક્સપ્રેસ શરૂ થઈ છતાં ગુજરાતથી મજૂરો પગપાળા કેમ જઈ રહ્યા છે?

શ્રમિક એક્સપ્રેસ શરૂ થઈ છતાં ગુજરાતથી મજૂરો પગપાળા કેમ જઈ રહ્યા છે?

કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન કરવામાં આવ્યું હતું.

લૉકડાઉનમાં કામ-ધંધા અનેરોજગારી બંધ થઈ જતાં રોજમદારો અને પ્રવાસી મજૂરો માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે.

દેશભરમાંથી મજૂરો પોતાનાં વતન તરફ પગપાળા પલાયન કરી રહ્યા છે. આ મામલે વિવાદ સર્જાતા સરકાર દ્વારા મજૂરોને વતન પરત મોકલવા માટે શ્રમિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.

જોકે એમ છતાં કામદારો પગપાળા હિજરત કરી રહ્યા છે.

જુઓ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલનો રિપોર્ટ.

કોરોના વાઇરસ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો