કોરોના ટિપ્સ : મહામારીમાં બાળકોને કેવી રીતે ખુશ રાખવા અને સાચવવા?

કોરોના ટિપ્સ : મહામારીમાં બાળકોને કેવી રીતે ખુશ રાખવા અને સાચવવા?

લૉકડાઉન દરમિયાન દેશમાં શાળાઓ ફરીથી ખૂલવાના કોઈ અણસાર નથી દેખાતા ત્યારે બાળકો પણ 24 કલાક ઘરમાં રહેવા મજબૂર છે.

અનેક પરિવારજનો માટે બાળકોને સંભાળવાની સાથે રમાડવા અને ભણાવવા મુશ્કેલ છે ત્યારે કેવી વાલીઓએ જણાવી રહ્યાં છે બાળકોને પ્રવૃત્ત રાખવાની ટિપ્સ. જુઓ બીબીસી વર્કલાઇફનો આ અહેવાલ વીડિયોમાં.તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો