કોરોના શિક્ષણ : દિલ્હીમાં મજૂરોનાં બાળકો માટે પોલીસે શરૂ કરી પાઠશાળા

કોરોના શિક્ષણ : દિલ્હીમાં મજૂરોનાં બાળકો માટે પોલીસે શરૂ કરી પાઠશાળા

કોરોના મહામારીમાં બાળકો પરેશાન છે પરંતુ એમાં પણ જે શ્રમિકોનાં બાળકો છે એમની હાલત વધારે ખરાબ છે.

આવા સમયે દિલ્હીમાં પોલીસે મજૂરોનાં બાળકો માટે 'પોલીસની પાઠશાળા' શરૂ કરી છે.

જેમાં પોલીસ અધિકારીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી બાળકોને ભણાવે છે.

દરરોજ એક કલાક ચાલતી આ શાળા કેવી છે અને તેમાં શું શું ભણાવાય છે જુઓ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો