અમદાવાદના યુવાને બનાવી અનોખી સોલર છત્રી

અમદાવાદના યુવાને બનાવી અનોખી સોલર છત્રી

કોરોના મહામારીમાં જે પણ અગવડો સામે આવી રહી છે એનો લોકો નવી નવી ખોજ કરીને અંત લાવવાની કોશિશ કરે છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ માટે લોકો છત્રી લઈને નીકળવાની વાત કરે છે ત્યારે અમદાવાદના એક યુવાને એક એવી સોલર છત્રી બનાવી છે જે અનેક રીતે ઉપયોગી છે.

ખાસ કરીને કાળઝાળ ગરમીમાં તે ખુલ્લામાં કામગીરી કરનારા ટ્રાફિક પોલીસ સહિતના લોકો માટે ઘણી ઉપયોગી છે.

શું છે આ સોલાર છત્રીની ખાસ વાત જુઓ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો