ભારત-ચીન સરહદ પર સૈનિકો વચ્ચે ઘર્ષણ શા માટે થયું?

ભારત-ચીન સરહદ પર સૈનિકો વચ્ચે ઘર્ષણ શા માટે થયું?

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું તેવી ખબર સમાચાર માધ્યમોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ભારતસ્થિત સિક્કિમમાં આ ઘર્ષણ થયું હોવાની વાત છે.

ભારતનો દાવો છે કે સિક્કિમ સરહદે ચીનના સૈનિકો ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા. જોકે, ચીને આ દાવાને નકાર્યો હતો અને કહ્યું હતું કે ભારત તેમની સીમામાં ઘૂસવાના પ્રયાસો કરી રહ્યું છે.

આવી જ ઘટના લદ્દાખ સરહદ પર પણ ઘટી હતી. આ સમગ્ર મામલો શું છે એ જાણવા માટે જુઓ બીબીસીનો આ ખાસ અહેવાલ.

કોરોના વાઇરસ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો