અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કોરોનાને લઈને થયેલા પાંચ વિવાદો

અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કોરોનાને લઈને થયેલા પાંચ વિવાદો

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસનો આંકડો 14 હજારને પાર કરી ગયો છે. આ સમયે ગુજરાતની સૌથી મોટી સરકારી હૉસ્પિટલ કોરોનાના મામલે વિવાદોમાં ઘેરાઈ છે.

અમદાવાદમાં આવેલી સિવિલ હૉસ્પિટલ તેની સારવાર અને ત્યાં થઈ રહેલાં મૃત્યુના મામલે ચર્ચામાં છે

હાઈકોર્ટે હૉસ્પિટલની ઝાટકણી કાઢ્યા બાદ તે દેશભરના સમાચાર માધ્યમોમાં મુદ્દો બની ગઈ છે. ત્યારે જાણો શું છે પાંચ મોટા વિવાદો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો