કોરોના વાઇરસ : ભારતમાં હાલ લોકોને બીજી બીમારી ઓછી થઈ રહી છે?

કોરોના વાઇરસ : ભારતમાં હાલ લોકોને બીજી બીમારી ઓછી થઈ રહી છે?

કોરોના વાઇરસની અસર ભલે જરૂરી દવાના પુરવઠો પર ન પડી હોય, કોરોનાને કારણે આ દવાઓના વેચાણ પર ભારે અસર થઈ છે.

કોરોના વાઇરસને પગલે કરાયેલા દેશવ્યાપી લૉકડાઉનને કારણે એન્ટિબાયોટિક સહિત અન્ય પણ ઘણી દવાઓના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

આશ્ચર્યજનકપણે હવે લોકો પહેલાંની જેમ એન્ટિબાયોટિક દવાઓ નથી ખરીદી રહ્યા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો