વિશ્વ પર્યાવરણ દિવસ : ઉનાળામાં કામ કરવું હવે જીવલેણ કેમ બની રહ્યું છે?

વિશ્વ પર્યાવરણ દિવસ : ઉનાળામાં કામ કરવું હવે જીવલેણ કેમ બની રહ્યું છે?

બિહારના ગયામાં વર્ષ 2019 દરમિયાન હિટવૅવને લીધે કલમ 144 લાગુ કરી દેવાઈ હતી. એ વખતે માત્ર 48 કલાકમાં જ 78 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

જૂન, 2019માં દિલ્હીમાં 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું અને જુલાઈ અહીંના તાપમાનના ઇતિહાસમાં સૌથી ગરમ માસ સાબિત થયો.

વાતાવરણીય ફેરફારોની સમાજ પર અપ્રમાણસર અસર થાય છે. બીબીસીની આ વિશેષ શ્રેણી પર્યાવરણના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

જુઓ આ સિરીઝનો ત્રીજો વીડિયો અહેવાલ.

પ્રોડ્યુસર-વામસી ચૈતન્ય

ઇલસ્ટ્રેટર - ગોપાલ શૂન્ય

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો