કોરોના વાઇરસ : લૉકડાઉન ખૂલતાં રાજકોટમાં દારૂની દુકાનો પર લાગી લાઇનો

કોરોના વાઇરસ : લૉકડાઉન ખૂલતાં રાજકોટમાં દારૂની દુકાનો પર લાગી લાઇનો

દારૂબંધીવાળા રાજકોટમાં લૉકડાઉન ખૂલતાં દારૂની પરમિટવાળા લોકો દારૂ લેવા માટે ઊમટી પડ્યા હતા.

જોકે દારૂ લેવા લોકો પહોંચ્યા ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું નહોતુ.

શૉપ શરૂ થવાના સમય પહેલાં જ લોકો શૉપની બહાર લાઇનો લગાવીને ઊભા હતા.

ગુજરાતમાં લૉકડાઉનને લીધે છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી લિકરશૉપ બંધ હતી.

લોકોએ એવો આરોપ લગાવ્યો હતો કે રાજકોટમાં બમણા ભાવથી દારૂ વેચાતો હતો. જુઓ વીડિયો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો