વિશ્વ પર્યાવરણ દિવસ : દરિયાની વધતી જળસપાટી માનવ માટે કેટલી ખતરો?

વિશ્વ પર્યાવરણ દિવસ : દરિયાની વધતી જળસપાટી માનવ માટે કેટલી ખતરો?

વર્ષ 2017માં લક્ષદ્વીપનો પરાલી-1 નામનો માનવવસતી વિનાનો ટાપુ દરિયામાં સમાઈ ગયો હતો.

ઇન્ડિયા સ્ટેટ ઑફ ફૉરેસ્ટના 2019ના રિપોર્ટ પ્રમાણે વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે વર્ષ 2100 સુધીમાં વિશ્વ લિબિયા દેશ જેટલી પોતાની જમીન ગુમાવી દેશે.

આંદામાન નિકોબાર પર ભવિષ્યમાં દરિયાની વધતી જતી સપાટીને કારણે માનવવસતી રહી નહીં શકે.

બીબીસીની આ વિશેષ શ્રેણી પર્યાવરણના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

જુઓ આ સિરીઝનો સ્પેશિયલ વીડિયો.

પ્રોડ્યુસર-વામસી ચૈતન્ય

ઇલસ્ટ્રેટર - ગોપાલ શૂન્ય

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો