ભારતની એ જગ્યા જ્યાં એક દિવસમાં બે લાખ પીપીઈ કિટ બને છે

ભારતની એ જગ્યા જ્યાં એક દિવસમાં બે લાખ પીપીઈ કિટ બને છે

કોરોના વાઇરસ સામે રક્ષણ આપવા માટે ઉપયોગી સાબિત થતી પીપીઈ કિટ બનાવવામાં પંજાબની ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી આગળ આવી છે.

લૉકડાઉનને લીધે મંદ પડી ગયેલા ઉદ્યોગમાં હવે નવા પ્રાણ પૂરાયા છે.

પંજાબમાં એક દિવસની બે લાખ કરતાં પણ વધુ પીપીઈ કીટ બનાવવામાં આવી રહી છે.

હવે આ ઉત્પાદન એટલું વધી ગયું છે કે ઇન્ડસ્ટ્રીએ સરકારને વિનંતી કરી છે કે તેમને નિકાસ માટે મંજૂરી આપવામાં આવે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો