પાકિસ્તાનમાં સરકાર તીડની ખરીદી કેમ કરી રહી છે?

પાકિસ્તાનમાં સરકાર તીડની ખરીદી કેમ કરી રહી છે?

પાકિસ્તાનમાં પણ તીડનાં ઝુંડોએ ઉત્પાત મચાવ્યો છે, ખેડૂતો અને સરકાર પણ તેનાથી મુશ્કલીમાં મુકાઈ છે.

જોકે પાકિસ્તાનની સરકારે તીડથી છુટકારો મેળવવા એક નવો 'આઇડિયો' શોધી કાઢ્યો છે.

તેમણે લોકોને તીડને જીવતાં પકડવાનું કહ્યું છે અને તેની ખરીદી પણ કરી છે.

તો ખેડૂતો પણ તીડને પકડીપકડીને સરકારી અધિકારીઓને આપી રહ્યા છે અને સરકાર બદલામાં ખેડૂતોને પૈસા આપે છે.

જોકે ખેડૂતોને આ તીડથી ઊભા પાકને મોટા પાયે નુકસાન પણ થયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો