હૉંગકૉંગમાં વિરોધપ્રદર્શનને એક વર્ષ થયું ત્યારે આજે કેવી છે સ્થિતિ?

હૉંગકૉંગમાં વિરોધપ્રદર્શનને એક વર્ષ થયું ત્યારે આજે કેવી છે સ્થિતિ?

ગત 12 મહિનામાં હૉંગકૉંગના અનેક શહેરમાં વિશાળ વિરોધપ્રદર્શન થયાં છે.

હૉંગકૉંગે ક્યારે ન જોયાં હોય એવાં આ વિશાળ વિરોધપ્રદર્શનો હતાં.

આજથી એક વર્ષ પહેલાં હૉંગકૉંગના લોકોએ પ્રત્યાર્પણ બિલના વિરોધની શરૂઆત કરી હતી. જાણો હૉંગકૉંગમાં કેમ વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે?

આ લોકશાહીતરફી વિરોધપ્રદર્શને એક વર્ષ બાદ હૉંગકૉંગને કઈ સ્થિતિમાં લાવી મૂકી દીધું છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો