પાકિસ્તાન : રૂઢિઓ તોડીને પ્રેમ મેળવનારા સજાતિયોની વાત

પાકિસ્તાન : રૂઢિઓ તોડીને પ્રેમ મેળવનારા સજાતિયોની વાત

વિશ્વના અનેક દેશોમાં સજાતીય સંબંધોને માન્યતા મળી છે જોકે, પાકિસ્તાનમાં આજે પણ સજાતીય સંબંધો ગેરકાયદેસર છે.

લોકો તેને ધૃણાની નજરે જુએ છે તેમ છતાં સમાજની રૂઢિઓ અને બંધનો તોડીને કેટલાંક યુગલો પોતાના પ્રેમને પામવામાં સફળ થયા.

બીબીસી આવા જ યુગલને મળ્યા, જેમણે કેવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે એની વાત કરી.

તેમને પૂછવામાં આવે છે કે 'તમને કેવી રીતે ખબર પડી કે તમે ગે છો?ટ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો