અમેરિકામાં પ્રદર્શનોથી અધિકારીઓ નારાજ, શું ટ્રમ્પ એકલા પડી રહ્યા છે?

અમેરિકામાં પ્રદર્શનોથી અધિકારીઓ નારાજ, શું ટ્રમ્પ એકલા પડી રહ્યા છે?

અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યૉર્જ ફ્લોયડની હત્યા બાદ ઠેર-ઠેર વિરોધપ્રદર્શો થઈ રહ્યાં છે.

અમેરિકાના સીએટલમાં પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવામાં માટે ટ્રમ્પે સ્થાનિક તંત્રને ટકોર કરી છે.

તેમણે એવી ચેતવણી પણ ઉચ્ચારી છે કે જો તંત્ર પ્રદર્શનોને કાબૂમાં નહીં લે તો તેમને તેમની રીતે કાર્યવાહી કરવી પડશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો