લાલુ પ્રસાદ યાદવે જ્યારે સંસદમાં અંગ્રેજીમાં ભાષણ આપ્યું

લાલુ પ્રસાદ યાદવે જ્યારે સંસદમાં અંગ્રેજીમાં ભાષણ આપ્યું

આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવ પ્રખર રાજનેતા માટે તો યાદ કરવામાં આવે જ છે પરંતું તેમના રમૂજી સ્વભાવ માટે ખૂબ જાણીતા છે.

જે પણ વ્યક્તિ લાલુ પ્રસાદ યાદવનું અંગ્રજી સાંભળે તે હસ્યા વિના રહી જ ના શકે.

પોતાના આગવા અંદાજ અને બિહાર લહેકામાં લાલુજીની અંગ્રજી સ્પીચ ખરેખર સાંભળવા જેવી હોય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો