ગુજરાતના એ દાદી જે 18 વર્ષથી સ્મશાનને જ સ્વર્ગ બનાવવા મથે છે

ગુજરાતના એ દાદી જે 18 વર્ષથી સ્મશાનને જ સ્વર્ગ બનાવવા મથે છે

સ્મશાન નામથી લોકો ડરી જતા હોય છે પરંતુ દેવુમાં કોઈ પણ ડર વગર દિવસ-રાત સ્મશાનમાં કામ કરે છે.

85 વર્ષના દેવુમા સ્મશાનને જ પોતાનું સ્વર્ગ સમજી 18 વર્ષથી તેની જાળવણી કરે છે.

કાકરેજ તાલુકાના રવિયાણા ગામના સ્મશાનમાં દેવુમાએ 500 જેટલા વૃક્ષો રોપી અને તેમનો ઉછેર કરી રહ્યા છે. દેવુમાં પર્યાવરણપ્રેમી અને પશુપ્રેમી છે.

હસતાં માઢે વર્ષોથી સ્મશાનની નિસ્વાર્થભાવે સેવા કરતા દેવુમાનો ઇતિહાસ ખૂબ જ કરુણ છે.

એમની આ ધગશ અને સેવાની કહાણી જુઓ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો