વિશ્વ જળ દિન : ગુજરાતમાં આ વૉટર વ્હિલથી બદલાઈ મહિલાઓની જિંદગી

વિશ્વ જળ દિન : ગુજરાતમાં આ વૉટર વ્હિલથી બદલાઈ મહિલાઓની જિંદગી

આજે વિશ્વ જળ દિને ગુજરાતનાં મહિલાઓની જિંદગી બદલી દેનારા વૉટર-વ્હિલની કહાણી.

બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં વસતા આ વિચરતી જાતિના લોકો છે. આ સમુદાયની મહિલાઓને પાણી ભરવા માટે ખૂબ જ જહેમત કરવી પડતી હતી.

વૉટર-વ્હિલની સુવિધાને લીધે બનાસકાંઠાની આ મહિલાઓની મુશ્કેલી ઓછી થઈ છે.

વિચરતી જાતિ માટે કાર્ય કરતા NGO VSSM દ્વારા આ સહાય આપવામાં આવી છે. આ વૉટર-વ્હિલથી કેવી રીતે બદલાઈ મહિલાઓની જિંદગી જુઓ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો