ધોરણ-12નું પરિણામ : વિદ્યાર્થીઓએ માનસિક તણાવથી મુક્ત રહેવા શું કરવું જોઈએ?
ધોરણ-12નું પરિણામ : વિદ્યાર્થીઓએ માનસિક તણાવથી મુક્ત રહેવા શું કરવું જોઈએ?
હાલના સમયમાં કોરોના વાઇરસને કારણે અનેક લોકો માનસિક રીતે પરેશાનીનો સામનો કરી રહ્યા તેવી ઘટનાઓ સામે આવી રહી છે.
ગુજરાતમાં હાલમાં જ ધોરણ-12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.
ઘણા વિદ્યાર્થીઓ ઓછા ટકા આવવાને કારણે માનસિક રીતે તણાવમાં આવી જતા હોય છે. માતાપિતાને પણ ચિંતા થતી હોય છે.
ત્યારે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ એ જાણીએ ગુજરાતના જાણીતા મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી પાસેથી.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો