ભારતીય ચીન વિવાદ : કેવી રીતે ભારતીય સૈનિકોનાં મોત થયાં?

ભારતીય ચીન વિવાદ : કેવી રીતે ભારતીય સૈનિકોનાં મોત થયાં?

લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણની ઘટના ઘટી છે, જેમાં ભારતના એક અધિકારી અને બે સૈનિકોનાં મૃત્યુ થયાં છે.

ભારત અને ચીન વચ્ચે પૈંગૉન્ગ સરોવર અને ગલવાન નદી વિસ્તારમાં સીમા પર કોઈ રેખા નથી.

અત્યંત ઠંડા વિસ્તારમાં આ સરોવર લદ્દાખ ક્ષેત્રમાં 4,350 મીટરની ઊંચાઈ પર સ્થિત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો