એ ગુજરાતી જેમણે લૉકડાઉનમાં પોતાનું ઘર ચિત્રોથી રંગી નાખ્યું

એ ગુજરાતી જેમણે લૉકડાઉનમાં પોતાનું ઘર ચિત્રોથી રંગી નાખ્યું

ગુજરાતમાં વારલી શૈલીનાં ચિત્રો તમે જોયાં છે?

વારલી શૈલીનાં ચિત્રો એ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોની વિશેષતા છે.

લોકજીવનની વિશેષ ઘટનાઓ અને બનાવોને આ ચિત્રોમાં સ્થાન આપવામાં આવે છે.

વારલી સમુદાયના લોકો પોતાનાં ઘરોને શણગારવા માટે વારલી ચિત્રોનો ઉપયોગ કરે છે.

આ વીડિયો-રિપોર્ટમાં જુઓ એક કલાકારે કઈ રીતે લૉકડાઉનનો સદઉપયોગ વારલી ચિત્રોને દોરીને કર્યો છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો