ગુજરાતનો એ મરજીવો જે ઊંડા પાણીમાંથી મૃતદેહો ખોળી લાવે છે
ગુજરાતનો એ મરજીવો જે ઊંડા પાણીમાંથી મૃતદેહો ખોળી લાવે છે
ગુજરાતના બનાસકાંઠાના સુલતાનભાઈનું કામ પાણીમાં ડૂબી રહેલાં લોકોને જીવિત કે મૃત બહાર કાઢવાનું છે.
જોખમી એવું આ કામ તેઓ વર્ષોથી કરે છે અને આશરે 150 લોકોને જ બચાવ્યાં છે તો એની સાથે 2500 મૃતદેહો પણ નર્મદાની કેનાલમાંથી શોધી કાઢ્યાં છે.
જાણો સુલતાનભાઈની કહાણી વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો