પાકિસ્તાનના કરાચીમાં સ્ટૉક એક્સચેન્જ પર થયેલા ઍટેકનાં દૃશ્યો

પાકિસ્તાનના કરાચીમાં સ્ટૉક એક્સચેન્જ પર થયેલા ઍટેકનાં દૃશ્યો

પાકિસ્તાનના સૌથી મોટાં શહેર કરાચીમાં સ્ટૉક એક્સચેન્જ પર આજે હુમલો થયો.

આ હુમલામાં પ્રાથમિક માહિતી અનુસાર 4 હુમલાખોરો સહિત આઠ લોકોનાં મૃત્યુ થયા છે.

હુમલાની જવાબદારી બલોચીસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે.

ઘટનાસ્થળે ખરેખર શું થયું એ જુઓ વીડિયો અહેવાલમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો