પાકિસ્તાનના નવા નકશા અને કાશ્મીર વિશે ચીને શું કહ્યું?

પાકિસ્તાનના નવા નકશા અને કાશ્મીર વિશે ચીને શું કહ્યું?

પાંચમી ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થવાને એક વર્ષ થયું. ત્યારે ચીનના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ભારતે કાશ્મીરમાં એકતરફી ફેંસલો સંભળાવ્યો છે. તેમણે ગેરકાયદેસર કામ કર્યું છે.

ભારતે ગયા વર્ષે જ્યારે આર્ટિકલ 370ને નાબૂદ કરવાનો ફેંસલો લીધો ત્યારે પણ ચીને આ પ્રકારે વાંધો દર્શાવ્યો હતો. જેને વડા પ્રધાન ઇમરાન ખાને જાહેર કર્યો છે.

ગુજરાતના જૂનાગઢ, માણાવદર અને જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાને તેમના નવા નકશાથી દાવો માંડ્યો છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો