મૉડલમાંથી UPSC રૅન્કર બનેલાં બ્યુટીક્વીનની સફળતાની કહાણી

મૉડલમાંથી UPSC રૅન્કર બનેલાં બ્યુટીક્વીનની સફળતાની કહાણી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની સિવિલ પરીક્ષામાં ઐશ્વર્યા શ્યોરાણે 93મો રૅન્ક મેળવ્યો છે.

મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ રહી ચૂકેલાં ઐશ્વર્યાએ યુપીએસસીની તૈયારી અને મૉડલિંગને લઈને પોતાના અનુભવો બીબીસીને જણવ્યા હતા.

ઐશ્વર્યા કહે છે કે પરિણામો આવ્યાં ત્યારથી લોકો જાતભાતનાં નામો આપે છે.

તેઓ કહે છે, "કોઈ મને રેમ્પ ટુ રૅન્ક કહે છે તો કોઈ મને મૉડલ ટુ રોલમૉડલ કહે છે. પણ હું તો એ જ સમાન્ય યુવતી છું, જેણે મન મૂકીને યુપીએસસીની તૈયારી કરી હતી."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો