ફૂલન દેવી : ચંબલની ખીણનાં એ મહિલા ડાકુ જેમના ડરથી લોકો ધ્રૂજતા હતા

ફૂલન દેવી : ચંબલની ખીણનાં એ મહિલા ડાકુ જેમના ડરથી લોકો ધ્રૂજતા હતા

માત્ર 11 વર્ષની ઉંમરમાં પોતાનાથી 25-30 વર્ષ મોટા પુરુષ સાથે ફુલન દેવીનું લગ્ન થયું હતું. 1989માં એક ડાકુઓની ગૅંગે ફૂલન દેવીના ઘરેથી તેમનું અપહરણ કરી લીધું હતું.

એ બાદ પીડા, દુખ, બળાત્કાર, ઘૃણા અને નરસંહારનો એવો સિલસિલો રહ્યો કે ફૂલન દેવીનું નામ દરેક ભારતવાસીનાં મોં પર રહી ગયું.

ફૂલન દેવીનો જન્મ 10 ઑગસ્ટ 1963માં ઉત્તર પ્રદેશના એક ગામમાં થયો હતો.

આ વીડિયોમાં બીબીસી સંવાદદાતા રેહાન ફઝલે ફૂલન દેવી, એમના પતિ સહિત એ વખતે ફૂલન દેવીના આત્મસમર્પણમાં સામેલ અધિકારીઓ સાથે વાત કરી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો