કચ્છની ચાંદીની એ કળા જેના હવે જૂજ કારીગરો જ રહ્યા છે

કચ્છની ચાંદીની એ કળા જેના હવે જૂજ કારીગરો જ રહ્યા છે

કચ્છની ભાતીગળ સંસ્કૃતિમાં કચ્છી આભૂષણોનું આગવું સ્થાન છે. કચ્છના કારિગરો સદીઓથી આવાં મોટાં, વજનદાર અને ચમકીલાં આભૂષણો માટે જાણીતા છે.

કચ્છની કલાએ ગુજરાતના આ પ્રદેશનું નામ દેશ-વિદેશમાં જાણીતું કર્યું છે.

કચ્છનો પહેરવેશ અને આભૂષણ ગુજરાતના સંસ્કૃતિ વારસામાં અલગ જ સ્થાન ધરાવે છે.

વીડિયોમાં અમૃતલાલ સોલંકીને મળો, જેઓ કચ્છી ઘરેણું તોળા બનાવે છે. તેમણે અને તેમના જેવા થોડા અન્ય કારીગરોએ સદીઓ જૂની કળાને બચાવી રાખી છે.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો