મૃત્યુ બાદ પણ પત્નીને 'જીવંત' રાખનારા પતિની કહાણી

મૃત્યુ બાદ પણ પત્નીને 'જીવંત' રાખનારા પતિની કહાણી

પ્રેમમાં માણસ શું નથી કરતો. શહેનશાહ હોય તો તાજમહેલ પણ બનાવે. જોકે, દુનિયામાં શહેનશાહ ન હોય છતાં તાજમહેલ જેમ પ્રેમનું પ્રતીક રચનારની કમી નથી.

કર્ણાટકના શ્રીનિવાસને પત્ની પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એમનું નવું બની રહેલું ઘર પત્નીનું ડ્રિમ હોમ હતું.

જોકે, ઘર બને તે અગાઉ જ શ્રીનિવાસના પત્ની એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યાં.

શ્રીનિવાસે નવા ઘરમાં અસલ જ લાગે એવું એમના પત્નીનું મીણનું પૂતળું બનાવડાવ્યું છે.

વીડિયો જોઈ તમે માની નહીં શકો કે આ અસલ નથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો