કોરોના: સી. આર. પાટીલના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ કોરાણે કોરાણે મૂકાયું?
કોરોના: સી. આર. પાટીલના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ કોરાણે કોરાણે મૂકાયું?
ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના અભિનંદન સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયું હોવાનો વિવાદ થઈ રહ્યો છે.
વલસાડના પારડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અહેવાલ મુજબ કોરોનાની સ્થિતિમાં ઓછા લોકોની પરમિશન છતાં હૉલ ખીચોખીચ ભરાયેલો હતો.
અનેક લોકો હૉલમાં બેસવાની જગ્યા ના મળતા નજીક નજીક ઊભેલા જોવા મળ્યા હતા.
કોરોના વાઇરસના કેસ વલસાડમાં સતત વધી રહ્યા છે ત્યારે આ ભાજપના આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને વિવાદ થઈ રહ્યો છે.
જુઓ સમગ્ર વીડિયો અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો