જૅકબ બ્લૅક : વિરોધની આગમાં અમેરિકાનું આ શહેર કેમ સળગી રહ્યું છે?
જૅકબ બ્લૅક : વિરોધની આગમાં અમેરિકાનું આ શહેર કેમ સળગી રહ્યું છે?
અમેરિકામાં જ્યૉર્જ ફ્લોય્ડ બાદ વધુ એક કાળી વ્યક્તિ પર અમેરિકન પોલીસે ચલાવી ગોળી ચલાવ્યાની ઘટના બાદ વિસકૉન્સિન રાજ્યમાં સતત બીજી રાત્રે પણ પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ યથાવત્ રહ્યું.
અહીંના કૅનોશા શહેરમાં રાત્રી કર્ફ્યુનું ઉલ્લંઘન કરનાર પ્રદર્શનકારી ટોળાંને વિખેરવા પોલીસે ટિયર ગૅસનો મારો ચલાવ્યો હતો.
વિસ્કૉન્સિનના ગવર્નર ટૉની ઍવર્સ આ મામલે પોલીસ પર વધુ પડતા બળપ્રયોગનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે
વધુ માહિતી માટે જુઓ, આ વીડિયો રિપોર્ટ
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો