ઑનલાઇન શિક્ષણ માટે આ યુવતીએ ડુંગર પર ઝૂંપડી કેમ બાંધવી પડી?

ઑનલાઇન શિક્ષણ માટે આ યુવતીએ ડુંગર પર ઝૂંપડી કેમ બાંધવી પડી?

ઑનલાઇન શિક્ષણની વાત આવે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે ભારતની વસતીનો બહુ મોટો ભાગ એવો પણ છે, જેમના માટે મોબાઇલ નેટવર્કમાં મેળવવું સામાન્ય વાત નથી.

મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં રહેતાં સ્વપ્નિલ માટે પણ ઑનલાઇન શિક્ષણ માટે નેટવર્ક મેળવવું સરળ નહોતું.

કોરોના વાઇરસના સંક્રમણે સર્જેલી પરિસ્થિતિને પગલે શાળા-કૉલેજ સ્તરનાં શૈક્ષણિક સત્રો ખોરવાયાં છે. જોકે લૉકડાઉન દરમિયાનથી જ ઑનલાઇન શિક્ષણ પર ભાર મુકાઈ રહ્યો છે.

ભારતની એવી મોટી વસતીની વાત, જેમની માટે ઑનલાઇન શિક્ષણ મેળવવું આજે પણ સરળ નથી.

આનો સ્વપ્નિલના ભાઈએ ઉપાય કઈ રીતે શોધ્યો, એ જુઓ, આ વીડિયો રિપોર્ટમાં.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો