'ડાયમંડ સિટી' સુરતના રસ્તાઓ પર ખાડા, લોકોએ સરકારને શું કહ્યું?

'ડાયમંડ સિટી' સુરતના રસ્તાઓ પર ખાડા, લોકોએ સરકારને શું કહ્યું?

સુરતમાં અનરાધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ ત્યારે રસ્તાઓની પોલ ખૂલી ગઈ છે.

સુરતમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને હાઈવે પર ગાબડા પડી ગયા છે.

લોકોની ફરિયાદ છે કે સરકાર આ મામલે કોઈ પગલાં લે, જેથી કરીને વાહનચાલકોને પડતી મુશ્કેલી ઓછી થાય.

અવારનવાર લોકોએ તંત્રને રસ્તાઓ ઠીક કરવા મુદ્દે રજૂઆતો પણ કરી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો