એ ગામની કહાણી, જ્યાં ઘરોની દીવાલો પર બાળકો ભણે છે
એ ગામની કહાણી, જ્યાં ઘરોની દીવાલો પર બાળકો ભણે છે
આ એ ગામની કહાણી છે, જ્યાં ઘરોની દીવાલો પુસ્તકોની ગરજ સારી રહી છે.
આ મહારાષ્ટ્રના સોલાપુરમાં એક શાળાએ બાળકોને ભણાવવા માટે આ નવતર કીમિયો અજમાવ્યો છે.
બાળકો પાસે મોબાઇલ ફોન ન હોવાથી અહીં ગામની દીવાલોને જ બ્લૅકબૉર્ડ બનાવી દેવામાં આવી છે.
લૉકડાઇન અને કરોના વાઇરસના સંક્રમણ વચ્ચે ઓનલાઇન શિક્ષણની બોલબાલા વધી છે.
એ ગાળામાં આ ગામનાં ઑનલાઇન શિક્ષણથી વંચિત બાળકો માટે દીવાલોને પુસ્તકોના રંગમાં રંગી દેવામાં આવી છે, જેની માટે ગામના શિક્ષકો આગળ આવ્યા હતા.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો