આપણું શરીર કેવી રીતે કોરોના વાઇરસને યાદ રાખે છે?
આપણું શરીર કેવી રીતે કોરોના વાઇરસને યાદ રાખે છે?
ભારતમાં ગુરુવારે સવારે આવેલા કોરોના વાઇરસ સંક્રમિતોના આંકડામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 83,883 કોરોના વાઇરસના કેસ આવ્યા છે. જે 24 કલાકમાં અત્યાર સુધીમાં આવેલા સૌથી વધારે કેસ છે.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
આ સાથે જ કુલ કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા 38,53,407 થઈ ગઈ છે.
દિવસેને દિવસે આ રીતે કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે ત્યારે આપણે જાણીએ શરીરની રોગપ્રતિકારક શક્તિ કોરોના વાઇરસ સામે કઈ રીતે કામ કરે છે, અને જો તમને એકવાર સંક્રમણ લાગી ચૂક્યું છે તો બીજી વાર તમને સંક્રમણ લાગી શકે છે કે કેમ?