ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ દિવસેને દિવસે કેમ વધી રહ્યું છે?

ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ દિવસેને દિવસે કેમ વધી રહ્યું છે?

ગુજરાતમાં માર્ચમાં લૉકડાઉન બાદ કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે.

પહેલાં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં વધતા કેસો હવે ગામડાંમાં વધવા લાગ્યા છે.

થોડા સમય પહેલા સુધી રાજ્યમાં દરરોજ આવનારા કેસોનો આંકડો 500ની આસપાસ હતો જે મંગળવારે ફરી એકવાર સૌથી વધારે 1200 સુધી પહોંચી ગયો છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો