અંબાજી નજીક મુસાફરો ભરેલી જીપ પાણીમાં તણાઈ

અંબાજી નજીક મુસાફરો ભરેલી જીપ પાણીમાં તણાઈ

અંબાજી-આબુ રોડ વિસ્તારમાં રવિવારે મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાજસ્થાનના ડેરી ગામ પાસે કોઝ-વે પસાર કરવાં જતાં જીપ પાણીમાં ખાબકી હતી.

જીપમાં અંદાજે દસ જેટલા મુસાફરો સવાર હતા, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. જીપ ઊંધી વળી જતાં મુસાફરો જીવ બચાવવા માટે મથી રહ્યા હતા.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો