કોરોના વાઇરસ શેનાથી જલદી ખતમ થાય, હૅન્ડવૉશ કે સૅનિટાઇઝર?
કોરોના વાઇરસ શેનાથી જલદી ખતમ થાય, હૅન્ડવૉશ કે સૅનિટાઇઝર?
માસ્ક, સેલ્ફ આઇસૉલેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા કોરોના વિરુદ્ધના ઉપાયો વચ્ચે હૅન્ડવૉશને લગભગ અવગણી દેવામાં આવ્યું છે.
ફેબ્રુઆરીથી કોરોના વાઈરસ એક કટોકટીની જેમ ઊભર્યો. સ્વાસ્થ્ય સંસ્થાઓ સતત લોકોને આ વાઇરસ સામે બચાવના ઉપાયો બતાવી રહી છે.
નિષ્ણાતો, સરકારી અધિકારીઓ અને તબીબો તરફથી વારંવાર જણાવવામાં આવ્યું છે કે હાથને હળવા નવશેકા પાણીથી 20 સેકન્ડ સુધી દિવસમાં અનેકવાર ધુવો.
પરંતુ તમારે શેનાથી હાથ ધોવા જોઈએ?
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો