નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શું કહે છે ગુજરાતના યુવાનો?
નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શું કહે છે ગુજરાતના યુવાનો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે ત્યારે બીબીસી ગુજરાતીએ ગુજરાતમાં અનેક યુવાનો સાથે વાત કરી.
તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શું શુભેચ્છા આપે છે અને શું ભવિષ્ય જુએ છે એ અંગે અનેક યુવાઓએ બીબીસી ગુજરાતીને એમનો મત કહ્યો.
કેટલાકે એમને મંગળ પર જતા રહેવાનું કહ્યું તો વળી કેટલાકે તો એમને વડા પ્રધાન પછી રાષ્ટ્રપતિ બનાવી દેવાની માગણી પણ કરી.
નરેન્દ્ર મોદીના જન્મદિને જાણો ગુજરાતી યુવાઓના અજબ-ગજબના વિચારો વીડિયોમાં.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો