MSPને લઈને કૃષિ સુધારા બિલમાં વિવાદ કેમ થઈ રહ્યો છે?
MSPને લઈને કૃષિ સુધારા બિલમાં વિવાદ કેમ થઈ રહ્યો છે?
કૃષિ સુધારા બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે અને તેને લઈને પંજાબ હરિયાણા પશ્ચિમ યુપીમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યા છે.
મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ હડતાળો થઈ રહી છે. જોકે, ગુજરાતમાં એટલા મોટા પાયે વિરોધ નથી.
ખેડૂતો આંદોલન પર ઊતર્યા છે અને વિપક્ષ વારંવાર એસએમપીનો મુદ્દો ઉપસ્થિત કરે છે.
ભાજપ સમર્થિત સરકાર અકાલી દળ તેને એન્ટિ ફાર્મર બિલ કહે છે અને સોશિયલ મીડિયા પર પક્ષ-વિપક્ષ ફરી એકવાર આમને-સામને આવી ગયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સરકાર તેને ખેડૂતોના લાભનું બિલ કહે છે અને એમએસપી જળવાશે એવી વાત કરે છે.
આ બિલને સમજતા પહેલા એ જાણવું જરૂરી છે કે ખેડૂતોને મળતા ટેકાના ભાવ, એમએસપી શું છે? જુઓ વીડિયો.

ઇમેજ સ્રોત, MohFW, GoI



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો