નાસાએ ચંદ્ર પર મહિલાને મોકલવાની વાત કર્યા બાદ વૈજ્ઞાનિકોમાં કેવો ઉત્સાહ?

નાસાએ ચંદ્ર પર મહિલાને મોકલવાની વાત કર્યા બાદ વૈજ્ઞાનિકોમાં કેવો ઉત્સાહ?

નાસાએ આગામી ચાર વર્ષમાં પ્રથમ મહિલાને ચંદ્ર પર મોકલવાની યોજના તૈયાર કરી છે.

નાસાના 28 અબજ ડૉલરના આર્ટેમિસ પ્રોગ્રામના ભાગરૂપે મહિલાને ચંદ્ર પર ઉતારવાની તૈયારી છે.

આ પ્રોગ્રામમાં 1972 બાદ પહેલીવાર ચંદ્ર પર કોઈ માનવ પગ મૂકશે.

નાસાનું કહેવું છે કે ચંદ્ર પર જનારાં મહિલા હાલના ઍસ્ટ્રોનૉટ કૉર્પ્સમાંથી જ એક હશે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જઈ આવ્યાં છે.

વીડિયોમાં જુઓ મહિલા અવકાશ વિજ્ઞાનીઓમાં આ જાહેરાતને લઈને કેવી ઉત્સુકતા છે?

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો